5 Ways to ask for directions from someone:
1. Hey, could you please tell me the way to Gandhi circle? I am new to this city and unable to locate it.
(હે, શું તમે મને ગાંધી સર્કલ નો રસ્તો બતાવી શકો છો? હું આ શહેર માં નવો છુ અને હું તેનું સરનામું શોધી શકતો નથી. )
2. Hello, could you please guide me to this address?
(હેલો, શું તમે મને આ સરનામા નો રસ્તો બતાવી શકો છો?)
3. Hi Babitaji, this is Jethalal. Thank you for your invite yesterday. I wanted to know the directions for the venue. Could you explain the same to my cousin?
(હાય બબીતાજી, હું જેઠાલાલ વાત કરી રહ્યો છુ. મને કાલે આમંત્રિત કરવા માટે આભાર. હું સ્થાન માટે રસ્તો જાણવા ઈચ્છતો હતો. શું તમે તે મારા પિતરાઈ ભાઈ ને સમજાવી દેશો?)
4. Hey, I think I have taken a wrong turn. I am near the Patel mall. Could you guide me to your place from here?
(હે, મને લાગે છે હું ખોટા રસ્તે વળી ગયો છુ. હું પટેલ મોલ ની પાસે છુ. શું તમે મને અહિયાથી તમારી જગ્યા નો રસ્તો બતાવી દેશો?)
5. Hello Tarak, I am on my way to your office. Could you tell me a few landmarks as I am not well aware with the area?
(હેલો તારક, હું તમારી ઓફીસ આવવા માટે મારા રસ્તા પર છુ. શું તમે મને કોઈ સીમાચિહ્નો બતાવી શકો છો કારણકે હું એ જગ્યાથી વધારે વાકેફ નથી. )